
દિપાવલી માટે સારી અને સૌથી અનેરી લાગે તેવી ડિઝાઇન બનાવવી તે દરેક યુવતીઓને પસંદ હોય છે. ત્યારે કેટલીક વાર આપણે ડિઝાઇન ગોતવામાં જ ઘણો સમય વેડફી નાખતા હોઇએ છિયે.
કેટલીક વાર જે ડિઝાઇન બનાવવાનુ મનમાં વિચાર્યુ હોય તેના કરતા કૈક અટપટી ડિઝાઇન બની જતી હોય છે, જે અન્ય સામે આપણને થોડુ અજીબ ફિલ કરાવતુ હોય છે, અને ત્યારે આપણે વિચારતા હોઇએ છિયે કે ડિઝાઇન જોઇને બનાવી હોત તો સારુ હતુ.
જેમા સારી ડિઝાઇન પસંદ ન કરવા ને કારણે આપણી રંગોળી આપણે સારી રિતે પુર્ણ પણ કરી શકતા હોઇતા નથી, આ માટે અમે એટલે કે તમારૂ ગુજ્જુ ફેમિલી લાવ્યુ છે તમારા માટે 111 ઉન્ન્તમ અને એક દમ ધમાકેદાર ડિઝાઇન્સ ની પેટર્ન પીડિએફ, જે તમને ઘણી મદદ રુપ થશે.
111 રંગોળી ડિઝાઇન્સ ની PDF – Download
વાંચો :- દિપાવલી રંગોલી બનાવવા માટેની બેસ્ટ અને સરળ ટિપ્સ
[…] […]