Fredapost

Fresh Reads For All

થાઇરોઇડનો થશે હવે અંત લાવશે આ ઘરેલુ નુસખો, જાણો અહીયા

સ્વામી રામદેવે થાઇરોઇડથી છુટકારો મેળવવા માટે કેટલાક આયુર્વેદીક ઘરેલું નુસખા બતાવ્યા છે. જેના રોજ સેવનથી જલ્દી જ તમને ફાયદો થશે.

થાઇરોઇડ બે પ્રકારના હોય છે. કેટલાય લોકોને થાઇરોઇડ થવા પર વજન વધવા લાગે છે, તો કેટલાક ને વજન માં ધટાડો થવા લાગે છે. કેટલાય લોકોને એટલો ભયંકર થાઇરોઇડ થાય છે કે જેથી કેટલીક વાર તેઓને ચક્કર પણ આવવા લાગે છે. ભારતીય થાઇરોઇડ સોસાયટીના રિપોર્ટ અનુસાર ભારતમાં દર 10મી વ્યક્તિ થાઇરોઇડનો શિકાર છે. પુરુષોની તુલનામાં મહિલાઓ માં થાઇરોઇડની સમસ્યાઓ વધી રહી છે. સ્વામી રામદેવે થાઇરોઇડની સમસ્યાથી છૂટકારો મેળવવા કેટલાક આયુર્વેદીક ઘરેલુ ઉપચાર બતાવ્યા છે. જેના ઉપયોગથી જલ્દી ફાયદો થશે.

આયુર્વેદીક ઘરેલુ ઉપચાર

  • આંબળા એલોવેરા પાણીમાં મેળવીને ચાર-ચાર ચમચી પીવો
  • બહેડાંનું ચૂર્ણ થાઇરોઇડ માટે બહુ જરૂરી છે
  • ત્રિકુટા ચૂર્ણના ઉપયોગથી કોલેસ્ટરોલ કંટ્રોલ
  • પ્રતિરક્ષા મજબૂત કરવા માટે ત્રિકૂટા અસરકારક
  • થાઇરોઇડની વધારે સમસ્યા થવા પર કંચનાર અને ગુગળ ની બે-બે ગોળી અને વૃદ્ધિવાધિકા વટી ની બે-બે ગોળી ખાઓ

આવી રીતે બનાવો બહેડા અને ત્રિકૂટાનું દેશી ચૂર્ણ

50 ગ્રામ બહેડા, 25 ગ્રામ ત્રિકુટા અને 10 ગ્રામ ગોદાંતી લો। આ ત્રણેય ને મેળવીને સવાર સાંજ એક-એક ચમચી મદ સાથે ખાઓ. આનાથી તરત આરામ મળશે.

થાઇરોઇડ માટે એક્યુપ્રેશર પોઇન્ટ

  • અંગુઠાની નીચે વાળો પોઇન્ટ દબાવો
  • પગમાં અંગુઠાની નોચે વાળો પોઇન્ટ દબાવો
  • ચક્કર આવવા પર રિંગ આંગળીનો પોઇન્ટ દબાવો
  • બે મિનિટ તાળી પાડવાથી પણ થશે ફાયદો
  • વાળ માટે નખ ને એકબીજા સાથે રગડો

આ બે પ્રાણાયામ જરૂર કરો

કપાલભાતિ

રોજ સવારે સાંજ કપાલભાતિ કરવાથી હાર્ટ બ્લોકેજ ની સમસ્યા ને દૂર કરી શકાય છે. મન ને શાંત રાખે છે.  થાઇરોઇડની સમસ્યાથી છૂટકારો અપાવે છે. સિગારેટ ની આદત છોડવામાં મદદગાર થાય છે કપાલભાતિ.  જે લોકોને સિગારેટ પીવાની આદત થઈ જાય છે તેથી તેમના ફેફસા બ્લૉક થઈ જાય છે. કપાલભાતિની મદદથી ફેફસાના બ્લોકેજ ને ઠીક કરી છે. કપાલભાતિથી ક્રોનિક લીવર , ક્રોનિક કિડની અને ફેટી લીવરની સમસ્યાને પણ કપાલભાતિની મદદથી દૂર કરી શકાય છે. હિપેટાઇટિસની સમસ્યા ને પણ કપાલભાતિથી દુર કરી શકાય છે.

ઉજજાઇ (તેજસ્વી)

ગળાથી શ્વાસ અંદર ભરીને જેટલી ક્ષણ રોકી શકાય તેટલો રોકો, તે પછી ડાબા નાકના છિદ્રને બંદ કરી જમણા નાક થી છોડો.

ફાયદા

મન શાંત રહે છે, અસ્થમા, ટીબી, માઈગ્રેન, અનિંદ્રા વગેરે સમસ્યાઓ થી છૂટકારો અપાવે છે.

Leave a Reply