Fredapost

Fresh Reads For All

પીએમ કિસાન સમ્માન નિધિ સિવાય પણ દર વર્ષે મળશે રોકડા 5000 રૂપિયા ,જાણો કઈ છે તે યોજના

કૃષિ ખર્ચ અને કિંમત આયોગ ( સીએસીપી ) એ કેન્દ્ર સરકારને પીએમ કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ – કિસાન ઉપરાંત ખેડૂતોને 5000 રૂપિયા આપવાની ભલામણ કરી છે . આયોગે કહ્યું છે કે ખેડુતોને દર વર્ષે સબસિડી રૂપે 5,000 રૂપિયાની રોકડ ખાતર ની ખરીદી પરનઆપવામાં આવશે. આયોગે ભલામણ કરી છે કે આ રકમ બે વારમાં સીધા ખેડૂતોના બેંક ખાતાઓ ( ડીબીટી ) માં ટ્રાન્સફર કરાશે . આ અંતર્ગત ખરીફ પાકમાં રૂ .2,500 અને રવી પાકની સીઝનમાં 2,500 રૂપિયા આપી શકાય છે .

કેન્દ્ર સરકાર ફર્ટિલાઈઝર કંપનીઓને સબ્સિડિ દેવાનું બંધ કરશે

કૃષિ ઉત્પાદકોના મુલ્યા ઉપર કેન્દ્ર સરકારને સલાહ દેનારા આયોગની ભલામણને માની લેવામાં આવી છે.

તો ખેડૂતોને પીએમ સમ્માન નિધિના વર્ષના 6000 રૂપિયા સિવાય 5000 રૂપિયાના ફર્ટિલાઈઝર સબ્સિડિ પણ સીધી એકાઉન્ટમાં મળવા લાગશે . તેમજ ફર્ટિલાઈઝર સબ્સિડિ સીધી જ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે , તે કેન્દ્ર સરકાર અત્યારે કંપનીઓને સસ્તું ફર્ટિલાઈઝર વેચવા માટે દેવામાં આવતી સબ્સિડિને પૂર્ણ કરી શકે છે .

તો ખેડુત ને હવે 11000 પ્રતી વર્ષ મળી શકશે.

તો સરકાર ખેડૂતોને દર વર્ષે દેશે કુલ 11000 રૂપિયા ફર્ટિલાઈઝર કંપનીઓને મળનારી સબ્સિડીના કારણે ખેડૂતોને આ સમયે બજારમાં યુરીયા અને P & K ફર્ટિલાઈઝર સસ્તા ભાવ ઉપર મળે છે . તેના અવેજમાં સરકાર એગ્યુઅલ પ્રાઈઝ અને છુટની સાથે નિર્ધારિત કિંમતના અંતરના બરાબરની રકમ કંપનીઓને આપે છે . સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ હેઠળ ત્રણ વખથ 2000-2000 રૂપિયા ખેડૂતોને આપે છે . અત્યારસુધીમાં 9 કરોડ ખેડૂતોએ આ યોજનામાં રજીસ્ટર્ડ છએ . જો ભલામણ માનવામાં આવી તો સરકાર ફર્ટિલાઈઝર સબ્સિડીની સાથે દર વર્ષે ખેડૂતોને 11000 રૂપિયા આપશે .

Leave a Reply